ગુજરાતી પોડકાસ્ટ વિભાગ

April 15, 2016

આ પોડકાસ્ટ વિભાગમાં આપનું સ્વાગત છે. અહીં ગુજરાતી /અંગ્રેજીના વિવિધ પ્રવચનો મૂકવાની ધારણા છે. આપનો પ્રતિભાવ જાણવા ઉત્સુક છીએ. [નોંધ: હેડફોન્સ પહેરીને સાંભળવું વધારે યોગ્ય રહેશે. Please use headphones for finer quality.]